સમાજ અને સંસ્કૃતિ અનુરૂપ સ્માર્ટ, સસ્ટેનેબલ અને ઇકોફ્રેન્ડલી શહેરોના નિર્માણ માટે યોગદાન આપવા આહ્વાન…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત Elets urban Innovation & Infrastructure Summit 2025નો શુભારંભ…

વડોદરા મહાનગરપાલિકના અર્બન ડેવલપેમન્ટ ગોલનું લૉન્ચિંગ ઉપરાંત શહેરી વિકાસ પુસ્તકનું વિમોચન; વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગતિશક્તિ વિશ્વવિદ્યાલય તથા ઇલેટ્સ ટેક્નો સાથે શહેરી વિકાસ સંદર્ભે MoU…

ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિરાકરણ માટે પર્યાવરણના સંરક્ષણ સાથે સર્વગ્રાહી વિકાસ સાધવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ: મુખ્યમંત્રીશ્રી

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles