
વલસાડ જિલ્લામાં ૮ પી.આઇ. અને ૯ પી.એસ.આઇ.ની આંતરિક બદલી
વલસાડ જિલ્લાના ડીએસપી યુવરાજસિંહ જાડેજાએ ચાર્જ સંભાળ્યાના એક મહિનામાં જ મોટા ફેરફારો હાથ ધર્યા છે. જિલ્લાની કાનૂની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ૮ પી.આઇ. અને ૯ પી.એસ.આઇ.ની આંતરિક બદલી કરવામાં આવી છે.
🔹 પી.આઇ. સ્તરે બદલીઓ
વાપી ટાઉન – કે.જે. રાઠોડ (એ.એચ.ટી.યુ.માં)
વાપી ઉદ્યોગનગર – મયૂરભાઈ પી. પટેલ (વાપી ટાઉન)
એલઆઇબી – એસ.એસ. પવાર (ભિલાડ)
લીવ રિઝર્વ – અમિરાજસિંહ રાણા (વાપી ઉદ્યોગનગર)
એ.એચ.ટી.યુ. – એસ.એન. ગજ્જુ (વલસાડ રૂરલ)
વલસાડ રૂરલ – બી.ડી. જીતિયા (સાયબર ક્રાઇમ)
સાયબર ક્રાઇમ – એમ.એન. બુબડીયા (મરીન)
મરીન પોલીસ – પી.એ. વળવી (એલઆઇબી)
🔹 પી.એસ.આઇ. સ્તરે બદલીઓ
આઇ.કે. મિસ્ત્રી (એસઓજી → ટ્રાફિક, વાપી)
આર.પી. ડોડીયા (ભિલાડ → વલસાડ રૂરલ)
બી.એચ. રાઠોડ (એસઓજી → વલસાડ સિટી)
બી.જી. રાઠોડ (વાપી ટાઉન → પારડી)
એસ.આર. સુસલાદે (પારડી → એસઓજી)
આર.કે. પ્રજાપતિ (ધરમપુર → ડુંગરા)
એ.બી. પરમાર (ટ્રાફિક → ડુંગરી)
વી.એ. વસાવા (વલસાડ રૂરલ → ધરમપુર)
વાય.પી. હડીયા (ડુંગરા → એસઓજી)
📌 તમામ અધિકારીઓને તાત્કાલિક બદલીવાળી જગ્યાએ ચાર્જ સંભાળવા હુકમ આપવામાં આવ્યો છે. આ બદલીઓથી કાયદો અને વ્યવસ્થા વધુ અસરકારક બનશે એવી અપેક્ષા વ્યક્ત કરાઈ છે.
