લોકસભાના દંડક,વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આત્મનિર્ભર ભારત (વોકલ ફોર લોકલ) રાષ્ટ્રીય ટીમમાં નિયુક્તિ સાથે ઉત્તર-પૂર્વ ભારતના ૭ રાજ્યોના પ્રભારી તરીકે નિમણુક થતાં સમસ્ત ધોડિયા સમાજ તથા આદિવાસી સમાજ દ્વારા સત્કાર સમારંભ નું કરાયું આયોજન*


દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આત્મા નિર્ભર ભારતના નેજા હેઠળ હરહર સ્વદેશી (વોકલ ફોર લોકલ) અપનવા માટે સમગ્ર દેશવાસીઓને હાકલ કરી છે, ભારત દેશના વિભિન્ન રાજ્યોના નાના નાના ઉદ્યોગકરો ઉત્પાદકો દ્વારા ઉત્પાદન કરવામાં આવેલ ચીજ વસ્તુઓનું વેચાણ વધારવા અને લોકોને આત્મનિર્ભર બનાવવા માટેની અનોખી પહેલ શરૂ કરી છે, લોકસભાના દંડક વલસાડ ટાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલને રાષ્ટ્રીય ટીમમાં નિયુક્તિ સાથે ઉત્તર પૂર્વ ભારતના સાત રાજ્યોના પ્રભાવિત તરીકેની નિમણૂક કરવામાં આવી છે, આજરોજ આદિવાસી સમાજ તથા આદિવાસી સમાજ દ્વારા ધોડિયા સમાજ ભવન વાડી વલસાડ ખાતે સાંસદ શ્રી ધવલભાઈ પટેલનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો, સાંસદશ્રી તથા સત્કાર સમારંભમાં ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ

વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલે તેમના વક્તવ્યો રજૂ કર્યા હતા અને સાંસદ શ્રી દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલ કામગીરીને ખૂબ જ પ્રશંસા કરી આવનાર ભવિષ્યમાં પણ સાંસદ શ્રી દ્વારા આ જ રીતે લોકોની વચ્ચે જઈ એમનું પ્રશ્નોનું નિરાકરણ લાવશે એવો ચોક્કસ નિર્ધાર વ્યક્ત કર્યો હતો *સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સત્કાર સમારંભમાં શ્રી સમસ્ત નવચેતન ધોડિયા સમાજ, આદિવાસી એકતા ગ્રુપ વલસાડ, જિલ્લા, તાલુકા, નગરપાલિકાના સભ્યો, શિક્ષક સંઘ વલસાડ, સરકારી શિક્ષક સંઘ વલસાડ, પારડી નગરપાલિકાના સભ્યો, મજદૂર સંઘ વલસાડ,વાંસદા તાલુકા ભાજપ ની ટીમ, પારડી તાલુકા ભાજપની ટીમ,શ્રી હળપતિ સમાજ, શ્રી કુકણા સમાજ, શ્રી નાયકા સમાજ, તેમજ સમસ્ત સમાજના લોકો દ્વારા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ નું સત્કાર,સન્માન કરવામાં આવ્યું હતું, સાંસદ શ્રી ધવલભાઈ પટેલે દ્વારા એમના વક્તવ્યમાં સમાજના લોકોને શિક્ષણ પ્રત્યે વધુ સજાક થઈ સમાજના યુવક- યુવતીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે સમજણ આપી પ્રોત્સાહિત કર્યા હતા, શ્રી ધવલભાઈ પટેલે સમાજ ના ઉત્થાન માટે શ્રી ધોડીયા પટેલ સમાજની વાડી ના રીનોવેશન માટે સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી ૨૧ લાખ રૂપિયાની માતબર રકમ આપવાની જાહેરાત કરતા સમાજના લોકોએ વધાવી લીધા હતા, આ સાથે જ સાંસદશ્રી એ સમગ્ર હોલને એ.સી. લગાવવાનો સંપૂર્ણ ખર્ચ પોતાના

સ્વખર્ચમાંથી આપવાની પણ જાહેરાત કરતા સમાજના લોકોમાં ખૂબજ આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વલસાડ નગરપાલિકાના સભ્ય શ્રી અમિશભાઈ પટેલ,ગુંદલાવ ના સરપંચ શ્રી નીતિનભાઈ પટેલ,ધમડાચી ના શ્રી નિલેશભાઈ પટેલ, શ્રી નવચેતન સમાજના સભ્યો,શ્રી આદિવાસી એકતા ગ્રુપના સભ્યો, તેમજ તમામ સમાજના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી* *આ તબક્કે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ,વલસાડ જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ શ્રી જિતેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતીના બ્રિજનાબેન પટેલ,વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ,વાંસદા ભાજપના મહામંત્રીશ્રીઓ ડો. શ્રી લોચન શાસ્ત્રી, શ્રી પંકજભાઈ પટેલ,પારડી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ પટેલ, જિલ્લા,તાલુકા,નગરપાલિકા સભ્યો, મોટી સંખ્યામાં સમસ્ત ધોડિયા સમાજ તથા આદિવાસી સમાજના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા*

Previous article
લોકસભાના દંડક,વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આત્મનિર્ભર ભારત (વોકલ ફોર લોકલ) રાષ્ટ્રીય ટીમમાં નિયુક્તિ સાથે ઉત્તર-પૂર્વ ભારતના ૭ રાજ્યોના પ્રભારી તરીકે નિમણુક થતાં સમસ્ત ધોડિયા સમાજ તથા આદિવાસી સમાજ દ્વારા સત્કાર સમારંભ નું કરાયું આયોજન*દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આત્મા નિર્ભર ભારતના નેજા હેઠળ હરહર સ્વદેશી (વોકલ ફોર લોકલ) અપનવા માટે સમગ્ર દેશવાસીઓને હાકલ કરી છે, ભારત દેશના વિભિન્ન રાજ્યોના નાના નાના ઉદ્યોગકરો ઉત્પાદકો દ્વારા ઉત્પાદન કરવામાં આવેલ ચીજ વસ્તુઓનું વેચાણ વધારવા અને લોકોને આત્મનિર્ભર બનાવવા માટેની અનોખી પહેલ શરૂ કરી છે, લોકસભાના દંડક વલસાડ ટાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલને રાષ્ટ્રીય ટીમમાં નિયુક્તિ સાથે ઉત્તર પૂર્વ ભારતના સાત રાજ્યોના પ્રભાવિત તરીકેની નિમણૂક કરવામાં આવી છે, આજરોજ આદિવાસી સમાજ તથા આદિવાસી સમાજ દ્વારા ધોડિયા સમાજ ભવન વાડી વલસાડ ખાતે સાંસદ શ્રી ધવલભાઈ પટેલનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો, સાંસદશ્રી તથા સત્કાર સમારંભમાં ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલે તેમના વક્તવ્યો રજૂ કર્યા હતા અને સાંસદ શ્રી દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલ કામગીરીને ખૂબ જ પ્રશંસા કરી આવનાર ભવિષ્યમાં પણ સાંસદ શ્રી દ્વારા આ જ રીતે લોકોની વચ્ચે જઈ એમનું પ્રશ્નોનું નિરાકરણ લાવશે એવો ચોક્કસ નિર્ધાર વ્યક્ત કર્યો હતો *સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સત્કાર સમારંભમાં શ્રી સમસ્ત નવચેતન ધોડિયા સમાજ, આદિવાસી એકતા ગ્રુપ વલસાડ, જિલ્લા, તાલુકા, નગરપાલિકાના સભ્યો, શિક્ષક સંઘ વલસાડ, સરકારી શિક્ષક સંઘ વલસાડ, પારડી નગરપાલિકાના સભ્યો, મજદૂર સંઘ વલસાડ,વાંસદા તાલુકા ભાજપ ની ટીમ, પારડી તાલુકા ભાજપની ટીમ,શ્રી હળપતિ સમાજ, શ્રી કુકણા સમાજ, શ્રી નાયકા સમાજ, તેમજ સમસ્ત સમાજના લોકો દ્વારા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ નું સત્કાર,સન્માન કરવામાં આવ્યું હતું, સાંસદ શ્રી ધવલભાઈ પટેલે દ્વારા એમના વક્તવ્યમાં સમાજના લોકોને શિક્ષણ પ્રત્યે વધુ સજાક થઈ સમાજના યુવક- યુવતીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે સમજણ આપી પ્રોત્સાહિત કર્યા હતા, શ્રી ધવલભાઈ પટેલે સમાજ ના ઉત્થાન માટે શ્રી ધોડીયા પટેલ સમાજની વાડી ના રીનોવેશન માટે સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી ૨૧ લાખ રૂપિયાની માતબર રકમ આપવાની જાહેરાત કરતા સમાજના લોકોએ વધાવી લીધા હતા, આ સાથે જ સાંસદશ્રી એ સમગ્ર હોલને એ.સી. લગાવવાનો સંપૂર્ણ ખર્ચ પોતાના સ્વખર્ચમાંથી આપવાની પણ જાહેરાત કરતા સમાજના લોકોમાં ખૂબજ આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વલસાડ નગરપાલિકાના સભ્ય શ્રી અમિશભાઈ પટેલ,ગુંદલાવ ના સરપંચ શ્રી નીતિનભાઈ પટેલ,ધમડાચી ના શ્રી નિલેશભાઈ પટેલ, શ્રી નવચેતન સમાજના સભ્યો,શ્રી આદિવાસી એકતા ગ્રુપના સભ્યો, તેમજ તમામ સમાજના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી* *આ તબક્કે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ,વલસાડ જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ શ્રી જિતેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતીના બ્રિજનાબેન પટેલ,વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ,વાંસદા ભાજપના મહામંત્રીશ્રીઓ ડો. શ્રી લોચન શાસ્ત્રી, શ્રી પંકજભાઈ પટેલ,પારડી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ પટેલ, જિલ્લા,તાલુકા,નગરપાલિકા સભ્યો, મોટી સંખ્યામાં સમસ્ત ધોડિયા સમાજ તથા આદિવાસી સમાજના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા*
Next article

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles